Online Test No.129
આ ઓનલાઈન ટેસ્ટની પીડીએફ આપ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ ટેસ્ટના રીઝલ્ટમાં આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો....
www.shikshanjagat.in
www.shikshanjagat.in
હથોડી,એરણ,પેગડું શરીરના કયા અંગમાં આવેલા હોય છે ?
હાથમાં
કાનમાં
મોઢામાં
હૃદયમાં
હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે ?
સ્પેરોમીટર
કાયરોમીટર
થર્મોમીટર
બેરોમીટર
દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ?
ખેચર
ભૂચર
જળચર
ઉભયજીવી
બહિર્ગોળ અરીસા વડે હમેશા કેવું પ્રતિબિંબ મળે છે ?
મોટું અને ચત્તું
વાસ્તવિક અને નાનું
ગોળ અને મોટું
વાસ્તવિક અને ઉલટું
ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે ?
અલ્ઝીમ
થાયરોક્સીન
ઇન્સ્યુલીન
ટેસ્ટોસ્ટેરેન
કઈ વનસ્પતિમાં કાલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ?
રૈઝોપસ
પ્લેનેરીયા
સ્પાયરોગોયરા
પ્લાઝ્મોડીયમ
પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ?
તાંબુ
લોખંડ
એલ્યુમિનીયમ
સોનું
હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ થાય છે ?
ગજિયો
નળાકાર
ઈંડાકાર
સોયાકાર
કઈ વનસ્પતિ સંવેદનશીલતાનો ગુણધર્મ ધરાવે છે ?
જાસુદનો છોડ
લજામણીનો છોડ
બારમાસીનો છોડ
ગુલાબનો છોડ
પારો કઈ રીતે ગરમ થાય છે ?
ઉષ્માનયન
ઉષ્માવહન
ઉષ્મા વિકિરણ
બાષ્પીભવન
જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામીનની જરૂરીયાત રહે છે ?
વિટામીન કે
વિટામીન બી
વિટામીન સી
વિટામીન એ
કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પણ વનસ્પતિ કોષમાં નથી ?
કોષરસ
કણાભસૂત્ર
તારા કેન્દ્ર
કોષ કેન્દ્ર
રુધીરના કયા કણો ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડનું વહન કરે છે ?
રક્તકણો
ત્રાક કણો
શ્વેત કણો
આ પૈકી કોઈ નહિ
કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ?
પારો
સોનું
ચાંદી
સોડિયમ
રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ?
ફેફસાં
હૃદય
જઠર
મુત્રપિંડ
પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ?
ઉત્કલન બિંદુ
જ્વલન બિંદુ
ગલનબિંદુ
કાંતિ બિંદુ
અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ?
હાથ
હૃદય
મગજ
કાન
ડીઝલ એન્જીનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ?
હેનરી ફોર્ડ
રુડોલ્ફ
જ્યોર્જ ફેલ્તન
જ્યોર્જ સ્ટીવન્સ
ધાતુને ઓગળવા માટે કઈ ખનિજ સંપત્તિનો ઉપયોગ થાય છે ?
સોનું
એલ્યુમિનિયમ
ફ્લોર્સપાર
બોક્સાઈટ
ડમરો કઈ કુળની વનસ્પતિ છે ?
ફેબેસી
લેબિએટી
યુંફોર્બીએસી
આ પૈકી કોઈ નહિ
આ ક્વિજ રમવા બદલ આપ સૌનો આભાર.
આ ક્વિજ PDF માં ડાઉનલોડ કરવા નીચે ની લિંક પર ક્લિક કરો...
આ ક્વિજ PDF માં ડાઉનલોડ કરવા નીચે ની લિંક પર ક્લિક કરો...