GENERAL KNOWLEDGE 6
(Current Affair)
રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે ?
રઘુરામ રાજન
વાય.વી.રેડ્ડી
અરુંધતી ભટ્ટાચાર્ય
ઊર્જિત પટેલ
હાલમાં ઓલમ્પિક ૨૦૧૬ ક્યાં રમાઈ રહ્યો છે ?
ટોકિયો
લંડન
રિયો ડી જનેરો
જર્મની
ઓલમ્પિક ૨૦૧૬ માં સૌ પ્રથમ મેડલ મેળવનાર ભારતીય ?
સાક્ષી માલિક
પી.વી.સિંધુ
યોગેશ્વર દત્ત
નરસિંહ યાદવ
પી.વી.સિંધુ કઈ રમત સાથે જોડાયેલ છે ?
બેડમિન્ટન
ટેનીસ
કુસ્તી
તીરંદાજી
પી.વી.સિંધુએ ઓલમ્પિક ૨૦૧૬ માં કયો મેડલ અપાવ્યો ?
ગોલ્ડ
સિલ્વર
કાંસ્ય
એકપણ નહી
સાક્ષી માલિકએ કયો મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું ?
સુવર્ણ પદક
રજત પદક
કાંસ્ય પદક
એકપણ નહી
ગુજરાત વિધાનસભા ના નવા અધ્યક્ષ કોણ બન્યા ?
ગણપત વસાવા
રમણલાલ વોરા
વજુભાઈ વાળા
આત્મારામ પરમાર
ગુજરાત ભાજપ ના નવા અધ્યક્ષ કોણ બન્યું ?
નાનુભાઈ વાનાણી
ગણપતભાઈ વસાવા
જીતુભાઈ વાઘાણી
વિજયભાઈ રૂપાણી
પ્રમુખ સ્વામી મહારાજ કેટલી ઉમરે અક્ષરવાસી બન્યા ?
૯૦
૯૫
૯૬
૧૦૦
પ્રમુખ સ્વામી ની અંતિમ વિધિ નો કાર્યક્રમ ક્યાં સ્થળે રાખવામાં આવ્યો હતો ?
સાળંગપુર (બોટાદ)
સારંગપુર (અમદાવાદ)
બોચાસણ (આણંદ)
વડતાલ (ખેડા)
Thank You for Visit Gujarati Education